વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનાં ભાગરૂપે તૈયારીમાં જોડાયેલ ખેરગામના આગેવાનો.
વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનાં ભાગરૂપે તૈયારીમાં જોડાયેલ આછવણી ગામના અને તાલુકાનાં અગ્રણી આગેવાન અને માર્ગદર્શક ચુનીભાઈ પટેલ, ખેરગામના પ્રશાંતભાઇ પટેલ, શશીનભાઈ પટે,આશિષભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ સહિત અન્ય આગેવાનો
0 Comments